પાટણ: ઉનાળાની શરૂઆત થતાં કેરીનું આગમન, ભાવ જાણી ચોંકી ઉઠશો
અટલ સમાચાર,ચાણસ્મા ઉનાળાની શરૂઆત થતાં ફળોનો રાજા કેરીનું આગમન થઇ ચુક્યુ છે. પાટણ, હારીજ અને ચાણસ્માની બજારોમાં કેરીઓ દેખાવા લાગી છે. જોકે હાલ આ કેરીઓના ભાવ આસમાને હોવા છતાં પણ લોકો ખરીદવાનું પસંદ કરતા હોય છે. હાલ આ કેરીનો ભાવ 100 થી 120 રૂપિયા પ્રતિ કિલો હોવા છતાં લોકો ખરીદી રહ્યા છે. અટલ સમાચાર આપના
Feb 22, 2020, 17:16 IST

અટલ સમાચાર,ચાણસ્મા
ઉનાળાની શરૂઆત થતાં ફળોનો રાજા કેરીનું આગમન થઇ ચુક્યુ છે. પાટણ, હારીજ અને ચાણસ્માની બજારોમાં કેરીઓ દેખાવા લાગી છે. જોકે હાલ આ કેરીઓના ભાવ આસમાને હોવા છતાં પણ લોકો ખરીદવાનું પસંદ કરતા હોય છે. હાલ આ કેરીનો ભાવ 100 થી 120 રૂપિયા પ્રતિ કિલો હોવા છતાં લોકો ખરીદી રહ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં પાટણ, હારીજ અને ચાણસ્મામાં બદામ કેરીનું આગમન થઇ ચુક્યુ છે. હારીજ માર્કેટમાં બદામ કેરીનું આગમન થતાં લોકો ખરીદી કરવા લાગ્યા હોવાનું સામે આવ્યુ છે. જોકે રસ રસિયાઓ માટે સીઝનની શરૂઆતમાં કેરીનો ભાવ આસમાને પહોંચ્યો છે. માર્કેટમાં હાલ કેરીનો ભાવ 100 થી 120 રૂ પ્રતિ કિલો હોવાનું સામે આવ્યુ છે.