અટલ સમાચાર,સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની પાટડીયા વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષકો ઘ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. જેમાં મધ્યાહન ભોજનના સ્ટાફ સાથે શિક્ષક-શિક્ષિકાઓએ પાણીપુરી બનાવી વિધાર્થીઓને જમાડયા હતા.શાળામાં પાણીપુરી મળતાં વિધાર્થીઓ પણ ખિલખિલાટ થઇ ગયા હતા.