ગુજરાત: ગૌશાળા સાથે હવે શરૂ થઇ બળદશાળા, સેવા માટે ભેગા કર્યા બળદ
અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત સહિત દેશભરમાં ગાય બાબતે રજૂઆતો અને દલીલો સામે નવી બાબત સામે આવી છે. તમે ગૌશાળા વિશે જાણો જ છો, પરંતુ બળદ માટે ગાય જેટલી જ ભાવના હોય તેમ બળદશાળા તૈયાર કરાઇ છે. સોશિયલ મિડીયામાં ફરતો થયેલો વિડીયો જોતા જેમ ગૌશાળામાં ગાયોની સેવાચાકરી થાય છે તેવી રીતે બળદ માટે દૈનિક ધોરણે સેવાચાકરી કરવા
Apr 25, 2019, 17:35 IST

અટલ સમાચાર,ડેસ્ક
ગુજરાત સહિત દેશભરમાં ગાય બાબતે રજૂઆતો અને દલીલો સામે નવી બાબત સામે આવી છે. તમે ગૌશાળા વિશે જાણો જ છો, પરંતુ બળદ માટે ગાય જેટલી જ ભાવના હોય તેમ બળદશાળા તૈયાર કરાઇ છે. સોશિયલ મિડીયામાં ફરતો થયેલો વિડીયો જોતા જેમ ગૌશાળામાં ગાયોની સેવાચાકરી થાય છે તેવી રીતે બળદ માટે દૈનિક ધોરણે સેવાચાકરી કરવા સગવડ ઉભી કરાઇ છે.
સમગ્ર વિડીયોમાં બળદ એક પ્રાણી તરીકે ખેડુતોને કેટલો ઉપયોગી રહે છે તે સહિતની તમામ હકીકતોનું વર્ણન કરવામાં આવ્યું છે. જુઓ સમગ્ર વિડીયો….