ફોટોગેલેરી: ગુજરાતીઓએ 2020ને ધમાકેદાર ડીજે-ડાન્સ સાથે વધાવ્યુ

અટલ સમાચાર,ડેસ્ક આજે વર્ષ 2020નો પહેલો દિવસ હતો અને ગઇકાલે રાતે ગુજરાતીઓએ ડાન્સ પાર્ટી કરીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. મંગળવારની સવારથી ગુજરાતમાં પાર્ટીનો માહોલ છવાઇ ગયો હતો. યુવાનો સાથે મોટેરા અને બાળકોએ પણ નવા વર્ષનું ઝૂમીને સ્વાગત કર્યું હતું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 2019ને અલવિદા કહીને 2020ને વેલકમ કરવાનો આ
 
ફોટોગેલેરી: ગુજરાતીઓએ 2020ને ધમાકેદાર ડીજે-ડાન્સ સાથે વધાવ્યુ

અટલ સમાચાર,ડેસ્ક

આજે વર્ષ 2020નો પહેલો દિવસ હતો અને ગઇકાલે રાતે ગુજરાતીઓએ ડાન્સ પાર્ટી કરીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. મંગળવારની સવારથી ગુજરાતમાં પાર્ટીનો માહોલ છવાઇ ગયો હતો. યુવાનો સાથે મોટેરા અને બાળકોએ પણ નવા વર્ષનું ઝૂમીને સ્વાગત કર્યું હતું.

ફોટોગેલેરી: ગુજરાતીઓએ 2020ને ધમાકેદાર ડીજે-ડાન્સ સાથે વધાવ્યુ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ફોટોગેલેરી: ગુજરાતીઓએ 2020ને ધમાકેદાર ડીજે-ડાન્સ સાથે વધાવ્યુ

2019ને અલવિદા કહીને 2020ને વેલકમ કરવાનો આ સમય હતો. બરાબર 11 અને 59ના ટકોરે શહેરના પાર્ટી લવર્સે થર્ટીફર્સ્ટ સેલિબ્રેશનમાં જોડાયા હતાં. ગળવારની સવારથી સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરમાં પાર્ટીનો માહોલ શરૂ થઈ ગયો હતો જે રાતે 1 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.

ફોટોગેલેરી: ગુજરાતીઓએ 2020ને ધમાકેદાર ડીજે-ડાન્સ સાથે વધાવ્યુ

રાત્રીના બાર પછી તો ગુજરાતીઓ રસ્તાઓને જ ડિસ્કો થેક બનાવ્યો હતો. નવા વર્ષને આવકારવા માટે સુરતીઓ મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતાં. યુવાન છોકરા છોકરીઓ ઝૂમી ઉઠ્યા હતાં.

ફોટોગેલેરી: ગુજરાતીઓએ 2020ને ધમાકેદાર ડીજે-ડાન્સ સાથે વધાવ્યુ

અમદાવાદનાં સીજી રોડ પર રાતે 12 કલાકે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં.

ફોટોગેલેરી: ગુજરાતીઓએ 2020ને ધમાકેદાર ડીજે-ડાન્સ સાથે વધાવ્યુ