સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ મિસ વર્લ્ડના ફોટા

અટલ સમાચાર,ડેસ્ક હાલમાં માનુષીએ સોશિયલ મીડિયા પર પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે. 2017માં મિલ વર્લ્ડનો તાજ મેળવીને ભારતનું નામ રોશન કરનારી મોડલ માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર ઘણા ઈવેન્ટ્સમાં દેખાતી રહે છે. આ ફોટોઝમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર માનુષીના 52
 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ મિસ વર્લ્ડના ફોટા

અટલ સમાચાર,ડેસ્ક

હાલમાં માનુષીએ સોશિયલ મીડિયા પર પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે. 2017માં મિલ વર્લ્ડનો તાજ મેળવીને ભારતનું નામ રોશન કરનારી મોડલ માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર ઘણા ઈવેન્ટ્સમાં દેખાતી રહે છે. આ ફોટોઝમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર માનુષીના 52 લાખથી વધુ ફોલોઅર્સ છે.