આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

પ્રિયકાન્ત શ્રીમાળી,ચાણસ્મા

ચાણસ્મા તાલુકા પંચાયત પ્રમુખ ગેમરભાઇ દેસાઇના હસ્તે કરાયુ ઉદ્ઘાટન

Pimpal 02

આયુષ્માન ભારત અંતર્ગત હેલ્થ & વેલનેશ સેંટર નું ઉદ્ઘાટન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પિંપળ ખાતે તાલુકા પંચાયત ચાણસ્મા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.માલતીબેન મકવાણા,મેડિકલ ઓફિસર દ્વારા જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું. તેમજ તમામ સ્ટાફ ને એ.કે.પટેલ એ યોગ શિબિર કરાવેલ.

 

 

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code