ડી.ડી.ઠાકર આર્ટ્સ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા ખેડબ્રહ્માની ડી.ડી.ઠાકર આર્ટ્સ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજના NCC વિભાગ દ્રારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે 121 રોપાઓ NCCના કેડેટ્સ દ્રારા રોપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કોલેજના એન.એસ.એસ પોગ્રામ ઓફિસર ડાૅ.કે.ડી. પટેલ અને ડાૅ.જે.એસ.રાઠવા તથા સ્ટાફ પ્રતિનિધિ ડાૅ.વી.સી.નીનામા સાથે સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય એન.ડી.પટેલના માર્ગદર્શનમાં NCC ઓફિસર લેફ્ટીનેન્ટ
 
ડી.ડી.ઠાકર આર્ટ્સ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

ખેડબ્રહ્માની ડી.ડી.ઠાકર આર્ટ્સ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજના NCC વિભાગ દ્રારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે 121 રોપાઓ NCCના કેડેટ્સ દ્રારા રોપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં કોલેજના એન.એસ.એસ પોગ્રામ ઓફિસર ડાૅ.કે.ડી. પટેલ અને ડાૅ.જે.એસ.રાઠવા તથા સ્ટાફ પ્રતિનિધિ ડાૅ.વી.સી.નીનામા સાથે સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય એન.ડી.પટેલના માર્ગદર્શનમાં NCC ઓફિસર લેફ્ટીનેન્ટ દિલીપ બી.સોંદરવાએ કર્યું હતું.