આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ

કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામમાં ખોડીયાર કલા મંદિર કોટડા સાંગાણી ધમેન્દ્ર ટીમ દ્વારા ભવ્ય નાટક કરવામાં આવ્યું. ત્યારે આ નાટક ને જોવા માટે આજુબાજુ ના ગામ લોકો મોટા પ્રમાણમાં જોવા આવ્યા હતા. ગામ લોકોએ નાટકનો પુરે પુરો આનંદ માણ્યો હતો. ખોડીયાર કલા મંદિર કોટડા સાંગાણી દ્વારા ભદ્રવાડી ગામમાં શાનદાર નાટક ભજવાયું હતું. નાટકમાં નાટ્ય કલાકારોએ પોતાને ભાગ ભજવ્યો હતો. તેમાં હાસ્યકલાના પણ ભાગ હોવાથી લોકો આનંદ અનુભવતા હતા. ત્યારે ગામ લોકો મોટા પ્રમાણમાં નાટક જોવા માટે ઉમટ્યા આ કલા મંદિરને ગામ દ્વારા પુરો સહકાર આપવા આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code