કાંકરેજ તાલુકા ના થરામાંથી જુગાર રમતા 17 જુગારીયા ઝડપાયા

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) કાંકરેજ તાલુકાના થરા ખાતે બનાસકાંઠા પોલીસવડા અને નાયબ પોલીસ અધિક્ષક સર્કલ પોલીસ ની સૂચનાથી થરા પી.એસ.આઈ એ.કે.ભરવાડ તેમજ સ્ટાફ દિલાવરખાન, વસંતભાઈ, બળવંતભાઈ, સુરેશભાઈ વગેરેનાે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો આ દરમિયાન થરા જામપુર રોડ ઉપર આવેલ શૌચાલયાની નજીક જુગાર રમતા 17 શકુનીઓને પકડી જેલના હવાલે કરાયા હતા. જેમની પાસે થી રોકડ રકમ
 
કાંકરેજ તાલુકા ના થરામાંથી જુગાર રમતા 17 જુગારીયા ઝડપાયા

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના થરા ખાતે બનાસકાંઠા પોલીસવડા અને નાયબ પોલીસ અધિક્ષક સર્કલ પોલીસ ની સૂચનાથી થરા પી.એસ.આઈ એ.કે.ભરવાડ તેમજ સ્ટાફ દિલાવરખાન, વસંતભાઈ, બળવંતભાઈ, સુરેશભાઈ વગેરેનાે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો આ દરમિયાન થરા જામપુર રોડ ઉપર આવેલ શૌચાલયાની નજીક જુગાર રમતા 17 શકુનીઓને પકડી જેલના હવાલે કરાયા હતા. જેમની પાસે થી રોકડ રકમ 12,085 અને ગંજીપાના મળી આવ્યા હતા.

આ બાબતે થરા પોલીસ સ્ટેશન ખાતે 17 જુગારીયાઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા જુગારીયાઓઃ

1. હરગોવનજી ચતુરજી ઠાકોર (રહે.ઉણ), 2. ચંદુજી નેનાજી ઠાકોર (રહે.થરા), 3.નટવરભાઈ મૂળાભાઈ પરમાર(રહે.થરા), 4. દયાલભાઈ રામજીભાઈ નિરાસી (રહે.બાદલપુર.તા.રાધનપુર), 5. નરસીભાઈ હરજીભાઈ નિરાસી (રહે.ધરવડી,તા.રાધનપુર), 6. અભેસિંહ રૂપસિંહ ડાભી (રહે.શિહોરી), 7. મહેન્દ્રસિંહ ચંપુભા વાઘેલા (રહે.રાણકપુર), 8.બળદેવભાઇ ગગભાઈ હરિજન(રહે.થરા), 9. પ્રભુભાઈ સોમાભાઈ ઠાકોર (રહે.ધરવડી. તા.રાધનપુર), 10.દાનાજી વેલાજી ઠાકોર(રહે.થરા), 11.શંકરભાઇ જેસંગભાઈ સરાણીયા(રહે.થરા), 12. શ્રવણભાઈ સુંડાભાઈ પરમાર (રહે.જામપુર), 13.રાજુભા મગનસિંહ વાઘેલા (રહે.ખારીયા), 14. બાબુભાઇ ભીખાભાઇ વાલ્મિકી (રહે.જામપુર), 15.રમેશસિંહ.ઉમેદસિંહ દરબાર (રહે.વડા), 16. શરીફખાન રસુલખાન ઘોરી (રહે.થરા), 17. દલપતભાઈ ભીખાભાઇ દરજી (રહે.થરા) તમામને ઝડપી લેવામાંઆવેલ હતા.