આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુરુવારે બપોરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક ડેલિગેશન પ્રધાનમંત્રી મોદીને દિલ્હી ખાતે મળ્યું હતું.

આ ડેલિગેશનમાં રણવીર સિંહ, વરુણ ધવન, આયુષ્માન ખુરાના, કરણ જોહર, રોહિત શેટ્ટી, રણબીર કપૂર, રાજકુમાર રાવ, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા ફિલ્મ કસબીઓ સામેલ હતા.

બરેલી કી બરફી’ જેવી ફિલ્મ બનાવનારાં દિગ્દર્શિકા અશ્વિની ઐયર તિવારીએ મૂકેલી ટ્વીટમાં એમણે પ્રધાનમંત્રીનો તાજેતરમાં ફિલ્મની ટિકિટો પરના GSTમાં કરાયેલા ઘટાડાના મુદ્દે આભાર પણ પ્રગટ કર્યો હતો.

આ મુલાકાત બાદ આ કલાકારોએ પ્રધાનમંત્રી સાથે લીધેલી સેલ્ફી સોશિયલ મીડિયામાં પ્રગટ થઈ અને ફટાફટ વાઈરલ થવા લાગી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code