પુનમ@બેચરાજી: શ્રધ્ધાળુઓને રોકવા તમામ રસ્તા ઉપર ચેકપોસ્ટ, પ્રવેશ બંધ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) કોરોનાના કહેરને લઇ બેચરાજી ખાતે યોજાતો મહામેળો રદ્દ કરવામાં આવ્યો છે. જેને લઇ સાવચેતીના ભાગરૂપે આજે વહેલી સવારથી જ પોલીસ દ્રારા તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. આજે બેચરાજીમાં સંપુર્ણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. આજે મેડિકલ, કરિયાણું, શાકભાજી તેમજ દૂધના પાર્લર પણ બંધ રાખવામાં આવ્યા છે. અટલ
 
પુનમ@બેચરાજી: શ્રધ્ધાળુઓને રોકવા તમામ રસ્તા ઉપર ચેકપોસ્ટ, પ્રવેશ બંધ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

કોરોનાના કહેરને લઇ બેચરાજી ખાતે યોજાતો મહામેળો રદ્દ કરવામાં આવ્યો છે. જેને લઇ સાવચેતીના ભાગરૂપે આજે વહેલી સવારથી જ પોલીસ દ્રારા તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. આજે બેચરાજીમાં સંપુર્ણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. આજે મેડિકલ, કરિયાણું, શાકભાજી તેમજ દૂધના પાર્લર પણ બંધ રાખવામાં આવ્યા છે.

પુનમ@બેચરાજી: શ્રધ્ધાળુઓને રોકવા તમામ રસ્તા ઉપર ચેકપોસ્ટ, પ્રવેશ બંધ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પુનમ@બેચરાજી: શ્રધ્ધાળુઓને રોકવા તમામ રસ્તા ઉપર ચેકપોસ્ટ, પ્રવેશ બંધ

મહેસાણા જીલ્લાના યાત્રાધામ બેચરાજી ખાતે દરવર્ષે ચૈત્રી પુનમે ભરાતો લોકમેળો રદ્દ કરવામાં આવ્યો છે. જોકે સાવચેતીના ભાગરૂપે આજે વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓને રોકવા તમામ રસ્તા ઉપર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. આ સાથે તમામ લોકો માટે બેચરાજીમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક મેડિકલ, કરિયાણું,દૂધના પાર્લર અને શાકભાજી સહિતની દુકાનો બંધ જોવા મળી રહી છે. શહેરમાં આજે સંપૂર્ણ લોકડાઉનના દ્રશ્યો સામે આવ્યા છે.