જાણોઃસગર્ભાવસ્થા દરમિયાન કયું ફળ ર્માં અને બાળક માટે ફાયદાકારક

અટલ સમાચાર,ડેસ્ક સફરજન એંન્ટીઓક્સીડેંટ, ફાઇબર, વિટામીન બી, વિટામીન સી અને પૌષ્ટીક તત્વોથી ભરપૂર હોય છે. આ ફેટ ફ્રી, સોડિયમ ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી પણ હોય છે જે નાની નાની બીમારીઓથી બચવામાં મદદ કરે છે. પ્રેગ્નેન્સીમાં ડોક્ટર પણ રોજ એક સફરજન ખાવાની સલાહ આપે છે. પ્રેગ્નેન્સી દરમિયાન નિયમિત રુપથી સફરજન ખાવાથી ગર્ભમાં રહેલ બાળકને બીમારીથી લડવામાં
 
જાણોઃસગર્ભાવસ્થા દરમિયાન કયું ફળ ર્માં અને બાળક માટે ફાયદાકારક

અટલ સમાચાર,ડેસ્ક

સફરજન એંન્ટીઓક્સીડેંટ, ફાઇબર, વિટામીન બી, વિટામીન સી અને પૌષ્ટીક તત્વોથી ભરપૂર હોય છે. આ ફેટ ફ્રી, સોડિયમ ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી પણ હોય છે જે નાની નાની બીમારીઓથી બચવામાં મદદ કરે છે. પ્રેગ્નેન્સીમાં ડોક્ટર પણ રોજ એક સફરજન ખાવાની સલાહ આપે છે. પ્રેગ્નેન્સી દરમિયાન નિયમિત રુપથી સફરજન ખાવાથી ગર્ભમાં રહેલ બાળકને બીમારીથી લડવામાં હેલ્પ મળે છે.
સફરજન પ્રેગ્નેન્સીને ઘણા પ્રકારની સમસ્યાઓથી રાહત અપાવાની સાથે સાથે ગર્ભમાં રહેલ બાળકને પણ ખૂબ લાભ પહોંચાડે છે,
વિટામીન સી થી ભરપૂર સફરજનને ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. જેનાથી મા અને બાળક બંન્નેને ઘણી રીતની બીમારીઓથી લડવામાં સહાયતા મળે છે. જે ભવિષ્યમાં પણ બાળકની હેલ્થ માટે ફાયદો પહોંચાડે છે.
કાર્બોહાઇડ્રેડ હેલ્થ માટે જરુરી તત્વ છે. સફરજનમાં એ ભરપૂરમાત્રામાં જોવા મળે છે, તેને ખાવાથી આખો દિવસ ઉર્જા મળે છે એ જ કારણે તેને પાવર ફૂડ પણ કહેવમાં આવે છે. જ્યારે પણ તમે થોડી વિકનેસ ફિલ કરો છો તો સફરજન ખાઓ.