નકલી ડોક્યુંમેન્ટ તૈયાર કરી મેળવી નોકરી 20 મહિના બાદ ષડયંત્ર બહાર

અટલ સમાચાર, ડેસ્ક નકલી ડોક્યુંમેન્ટ બનાવવાના અવાર-નવાર કીસ્સા સામે આવે છે. જેમકે તાજેતરની વાત કરીયે તો અમદાવાદની આ ઘટના છે. જેમાં ડુપ્લીકેટ સર્ટિફિકેટનો પુરો મામલો સામે આવ્યો છે. આ સર્ટિફિકેટના દરમિયાન તેને નોકરી મેળવી હતી. આ ઘટનાનો ભેદ 20 મહિના બાદ સામે આવ્યો હતો. આ ઘટનામાં જણાવીયે તો તે ક્ષત્રપતિ શાહુજી યુનિવર્સિટીની કૃત્રિમ ડીગ્રી મેળવી
 
નકલી ડોક્યુંમેન્ટ તૈયાર કરી મેળવી નોકરી 20 મહિના બાદ ષડયંત્ર બહાર

અટલ સમાચાર, ડેસ્ક

નકલી ડોક્યુંમેન્ટ બનાવવાના અવાર-નવાર કીસ્સા સામે આવે છે. જેમકે તાજેતરની વાત કરીયે તો અમદાવાદની આ ઘટના છે. જેમાં ડુપ્લીકેટ સર્ટિફિકેટનો પુરો મામલો સામે આવ્યો છે. આ સર્ટિફિકેટના દરમિયાન તેને નોકરી મેળવી હતી. આ ઘટનાનો ભેદ 20 મહિના બાદ સામે આવ્યો હતો.

આ ઘટનામાં જણાવીયે તો તે ક્ષત્રપતિ શાહુજી યુનિવર્સિટીની કૃત્રિમ ડીગ્રી મેળવી તે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં 20 મહિના સુધી પ્રોબેશનલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. આ ઘટનામાં મીના નામની યુવતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટના આરોપીના સર્ટિફિકેટની તપાસ કરતાં નકલી ડોક્યુંમેન્ટ હોવાનો ષડયંત્ર નો ભેદ સામે આવ્યો હતો. હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે.