આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના માડલા ગામે આજે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ ઝુંબેશમાં તાલુકા વિકાસ અધિકારી, સર્કલ સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી.
વિગત અનુસાર કાંકરેજના માડલા ગામે આશરે પ૦ વિધા જમીનમાં દબાણ હોવાની રજુઆતો ગામના જ મશાજી નથુજી ઠાકોર ઘ્વારા તંત્રને કરવામાં આવી હતી. આથી તંત્રએ રજુઆતને ધ્યાને લઇ સ્થાનિક પોલીસને સાથે રાખી જેસીબી મશીન અને ટ્રેક્ટર વડે ઉભા પાકમાં દબાણ હટાવોની કામગીરી શરૂ કરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code