આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

રાજપુરી પ્રાથમિક શાળાના વિધાર્થિઓને બુટ, મોજા અને ટોપી અપાઇ.
માનવ સેવા ગૃપ, પાલનપુરના ઠાકુરદાસ ખત્રી
અને તેમના મિત્રમંડળ દ્વારા રાજપુરી પ્રાથમિક શાળા, ચિત્રાસણીમાં 68 બાળકોને બુટ, મોજા અને ગરમ ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં શાળાના શિક્ષક મિત્રો પવનભાઈ પ્રજાપતિ, જયપાલભાઈ જોશી, દિનેશભાઇ પઢીયાર સહિતના હાજર રહ્યા હતા. શિયાળાની ઠંડી વચ્ચે ગરમ કીટ અપાતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી છલકાઈ આવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code