આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને રાજકીય મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે અને ઉત્તરપ્રદેશ રાજ્યની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
આગામી લોકસભા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંને માટે ખરાખરીનો જંગ છે. ભાજપ દ્વારા આડકતરી રીતે ચૂંટણીના શ્રીગણેશ કરી દીધા છે. આ સંજોગોમાં કોંગ્રેસ અત્યાર સુધી સુસ્ત દેખાતું હતું. પ્રિયંકા ગાંધીને રાજકારણમાં એન્ટ્રી આપી ઉત્તર પ્રદેશની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code