કાર્યવાહી@કાંકરેજ: બાતમી આધારે જુગાર રમતા સાત ઇસમોની અટકાયત

અટલ સમાચાર, કાંકરેજ કાંકરેજ તાલુકાના ગામે જુગાર રમતા 7 લોકોની અટકાયત કરવામાં આવી છે. શિહોરી પોલીસે બાતમીને આધારે રેડ કરી 7 જુગારીઓ સાથે રૂ.53,100નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સાતેય ઇસમો હારજીતનો ગંજીપાનાનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
કાર્યવાહી@કાંકરેજ: બાતમી આધારે જુગાર રમતા સાત ઇસમોની અટકાયત

અટલ સમાચાર, કાંકરેજ

કાંકરેજ તાલુકાના ગામે જુગાર રમતા 7 લોકોની અટકાયત કરવામાં આવી છે. શિહોરી પોલીસે બાતમીને આધારે રેડ કરી 7 જુગારીઓ સાથે રૂ.53,100નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સાતેય ઇસમો હારજીતનો ગંજીપાનાનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે જુગાર રમતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શિહોરી પોલીસને બાતમી મળી હતી કે, ખીમાણા ગામના ભંગીવાસમાં અમુક લોકો જુગાર રમી રહ્યા છે. જેને લઇ શિહોરી પોલીસે રેડ કરી 7 આરોપીઓની અટકાયત કરી રૂ.53,100નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ

  • રમેશ પુમાભાઇ
  • ભયાજી સોનાજી પરમાર
  • ચેહાજી જીવનજી
  • ભગવાનસિંહ મણજી
  • પ્રહલાદભાઈ સોમાભાઈ ભંગી
  • ડાહ્યાભાઇ ભાયચંદભાઈ ભંગી
  • શૈલેષ મગનજી પરમાર, તમામ રહે.ખીમાણા,તાલુકો.કાંકરેજ જી.બનાસકાંઠા