કાર્યવાહી@પાટણઃ અધાર ગામે ભારતીય બનાવટનો વિદેશીદારૂ ઝડપાયો

અટલ સમાચાર, પાટણ સુભાસ ત્રિવેદી પોલીસ સરહદી રેન્જ ભુજ નાઓ તરફથી વખતો વખત થઇ આવેલ સુચના તથા અક્ષય રાજ પોલીસ અધિક્ષક પાટણનાઓ તરફથી પ્રોહીબિશનની બદી સદંતર નેસ્તોનાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને અમો ડી.વી.ડોડીયા પોલીસ ઇન્સપેક્ટર નરેન્દ્રસિંહ બાતમી આધારે અધાર ગામે પહોચ્યા હતા. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો આ ગામમાંથી ઠાકોર ચંપુજી ચેનુજી રહે-અધાર
 
કાર્યવાહી@પાટણઃ અધાર ગામે ભારતીય બનાવટનો વિદેશીદારૂ ઝડપાયો

અટલ સમાચાર, પાટણ

સુભાસ ત્રિવેદી પોલીસ સરહદી રેન્જ ભુજ નાઓ તરફથી વખતો વખત થઇ આવેલ સુચના તથા અક્ષય રાજ પોલીસ અધિક્ષક પાટણનાઓ તરફથી પ્રોહીબિશનની બદી સદંતર નેસ્તોનાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને અમો ડી.વી.ડોડીયા પોલીસ ઇન્સપેક્ટર નરેન્દ્રસિંહ બાતમી આધારે અધાર ગામે પહોચ્યા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

આ ગામમાંથી ઠાકોર ચંપુજી ચેનુજી રહે-અધાર માઢપાર્ટી તા-સરસ્વતી જી-પાટણ વાળાઓના કબ્જા ભોગવટાના ઘરમાં રેઇડ કરવામાં આવી હતી. ઘરની ઓસરીમાં કપડાની થેલીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કી કંપનીની 180 મીલીની કુલ બોટલ નંગ-37 રેઇડ દરમિયાન આરોપીને ઝડપી લીધો હતો. કુલ મુદ્દામાલ રૂપિયા 3670 કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.