આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત રાજ્ય બિન અનામત નિગમના યોજનાકીય લાભો પહોંચાડવા સાથે કાર્યશૈલીની પણ નોંધ લઈ રહ્યું છે. આ માટે ઉત્તર ગુજરાતમાં યોજનાકીય જવાબદારી સંભાળી રહેલી ડાયરેક્ટર કરણસિંહ ચાવડાએ લાભ મેળવનાર સંસ્થાનોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને આયોગની યોજનાકીય લાભોનું બારીકાઈથી ચિંતન કર્યું હતું.

karansinh3

બિન અનામત નિગમના ડાયરેક્ટર કરણસિંહ ચાવડાએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર જિલ્લાના ઉમિયા કેમ્પસના સ્પર્ધાત્મક પરિક્ષાઓના કોચિંગના સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપી હતી. અને વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો.

karansinh ews

જ્યારે અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત કોચિંગ વર્ગોના કાર્યશૈલીનું મુલ્યાંકન કરી વિદ્યાર્થીઓ સાથે લાંબી ચર્ચા હાથ ધરી હતી.

karansinh2

ઉપરોક્ત ત્રણેય જિલ્લાના કર્મચારીઓ અને અધિકારો સાથે પણ વિગતે ચર્ચા વિચારણા કરી. વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચવા અનુરોધ કર્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code