કાર્યવાહી@છોટાઉદેપુર: એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી નસવાડી પોલીસ

અટલ સમાચાર, છોટાઉદેપુર સુરત લાજપોર જેલમાંથી પેરોલ ઉપર બહાર આવીને નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. બળાત્કારના ગુનામાં ૧૮ વર્ષથી જેલમાં સજા કાપી રહેલો આરોપી કનુ જગા તડવી પેરોલ ઉપર બહાર આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી આરોપી નસવાડીના જંગલ વિસ્તારમાં છુટક મજૂરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
કાર્યવાહી@છોટાઉદેપુર: એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી નસવાડી પોલીસ

અટલ સમાચાર, છોટાઉદેપુર

સુરત લાજપોર જેલમાંથી પેરોલ ઉપર બહાર આવીને નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. બળાત્કારના ગુનામાં ૧૮ વર્ષથી જેલમાં સજા કાપી રહેલો આરોપી કનુ જગા તડવી પેરોલ ઉપર બહાર આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી આરોપી નસવાડીના જંગલ વિસ્તારમાં છુટક મજૂરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@છોટાઉદેપુર: એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી નસવાડી પોલીસ

છોટાઉદેપુર જીલ્લાના નસવાડીમાંથી પોલીસે પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગત એવી છે કે, બળાત્કારના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી જેલમાં બંધ આરોપી કનુ જગા તડવી એકવર્ષ પહેલા પેરોલ ઉપર બહાર આવ્યો હતો. જોકે ફરી હાજર નહિ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમી આધારે નસવાડી પોલીસે તેને ઝડપી લઇ સુરત મધ્યસ્થ જેલને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.