તલોદના શિક્ષક સંઘે મામલતદારને આપ્યું આવેદન, સેવાકીય લાભો આપો
અટલ સમાચાર, તલોદ સાબરકાંઠાના તલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે મામલતદારને આવેદન આપવાની ફિક્સ પગારથી લઈ વિવિધ બાબતોમાં થઈ રહેલ અન્યાય માટે આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, નોકરી સળંગ ગણવી, સાથે સેવાકીય તમામ લાભ, જૂની પેન્શન યોજના, બઢતી માટે ખાતાકીય પરીક્ષા જેવા પ્રશ્નોનોથી નારાજ શિક્ષકોએ ન્યાયની માંગ કરી છે. 1997 થી 2019
                                          Jan 20, 2019, 11:25 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર, તલોદ
સાબરકાંઠાના તલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે મામલતદારને આવેદન આપવાની ફિક્સ પગારથી લઈ વિવિધ બાબતોમાં થઈ રહેલ અન્યાય માટે આવેદન આપવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, નોકરી સળંગ ગણવી, સાથે સેવાકીય તમામ લાભ, જૂની પેન્શન યોજના, બઢતી માટે ખાતાકીય પરીક્ષા જેવા પ્રશ્નોનોથી નારાજ શિક્ષકોએ ન્યાયની માંગ કરી છે. 1997 થી 2019 સુધી ફિક્સ પગારથી નિમણૂંક પામેલા શિક્ષકોને ઉપરોક્ત બાબતોથી વંચીત રખાયા છે. જેથી તલોદ શિક્ષકસંઘે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડી યોગ્ય કરવા જણાવ્યું હતું.

