આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના દેવ કંબોઈ ગામે રાજ રાજેશ્વરી બહુચર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા તથા મંદિર તેમજ પંચકૂંડી મહાયજ્ઞ વિક્રમ સવંત 2075ના મહાસુદ એકમને મંગળવાર થી ત્રિ.દિવસિય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

હતો. પ્રતિષ્ઠા મહોત્સવ સંસ્કૃતિક વિધી વિધાન પૂર્વક પ્રારંભ પ ફેબ્રુઆરીથી કંબોઈ ગામે દૂધની ધારાવણી તેમજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમા સમસ્ત કંબોઈ ગામ તેમજ આજુ બાજુની ધર્મ પેમી જનતાએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કાંકરેજ તાલુકા ક્ષત્રિય સમાજના ગુરૂ ગાદીના દેવ દરબાર જાગીર મઢ.1008 મહંત બળદેવનાથ બાપું તેમજ થળી મઢના મહંત જગદીશપુરી બાપુ તેમજ ધર્મપેમી જનતા મોટી સંખ્યામા હાજર રહી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code