આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

આગામી રાજયમાં ઉત્તરાયણ પર્વ દરમ્યાન ૧૦ જાન્યુઆરીથી ર૦ જાન્યુઆરી-૨૦૧૯ સુધી પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા માટે પાટણ જિલ્લાના ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે પશુપાલન વિભાગ અને વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવેલ છે.
જેના માટે નીચેના નંબરો પર સંપર્ક કરી સેવાકીય કાર્યમાં સહભાગી થવા નાયબ વન સંરક્ષક વન વિભાગ પાટણ ઘ્વારા જણાવાયું છે.
૧. વન વિભાગ પાટણ ફોન નં.૦૨૭૬૬ ૨૨૫૮૫૦
ર.પશુપાલન વિભાગ પાટણ ફોન નં.૦૨૭૬૬ ૨૨૧૮૫૪
૩. કલેકટર કચેરી પાટણ ફોન નં.૦૨૭૬૬ ૨૨૪૮૩૦
૪. પોલીસ વિભાગ પાટણ ફોન નં.૦૨૭૬૬ ૨૩૦૫૦૨
૫.પાટણ જિલ્લા અત્યાચાર નિવારણ સોસાયટી પાટણ મો.નં.૯૯૨૪૪ ૬૦૪૦૦
૬.અર્થ પ્રોટેકટેડ પાટણ મો.નં.૯૭૨૩૪ ૪૦૦૨૬
૭. મા જીવદયા પરિવાર પાટણ મો.નં.૯૭૧૪૫ ૦૧૮૩૬
૮.સંતોષ ગૌશાળા ચાણસ્મા મો.નં.૯૭૧૨૬ ૪૯૯૯૯
૯.સાર્વજનિક વિદ્યાલય મુજપુર મો.નં.૯૭૨૫૦ ૯૬૩૫૧
૧૦.વાઇલ્ડ લાઇફ એકટીવીટીઝ ગૃપ સાંતલપુર મો.નં.૮૦૦૬૫ ૯૬૮૫૮
૧૧. રામસેવા સમિતિ રાધનપુર મો.નં.૯૮૨૪૫ ૩૭૮૫૯
૧૨.પક્ષીપ્રેમી મંડળ વારાહી મો.નં.૯૯૦૯૪ ૬૯૩૬૦

20 Sep 2020, 10:57 AM (GMT)

COVID-19 Global Stats

31,208,148 Total Cases
964,576 Death Cases
22,811,536 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code