સાર્વજનિક કોલેજમાં આઠમો સાયઝોન ઊજવાયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાની સાર્વજનિક કોલેજમાં આઠમા સાયઝોનમાં પ્રિયાંક પટેલ, નિમેષ ચૌધરી અને રીન્કુ ભાટીએ ગત વર્ષમાં થયેલા ભૌતિકશાસ્ત્ર જીવવિજ્ઞાન અને રસાયણ શાસ્ત્રમાં થયેલા સંશોધનોનું વિહંગાવલોકન પ્રસ્તુત કર્યું હતું. શિવાની પ્રજાપતિએ બ્રેઈન ટ્યુમર, રીતુ પ્રજાપતિએ હોર્મોન્સ અને કશીશ ભાવસારે સ્કીન કેન્સરથી બચવાના ઉપાય વિષય ઉપર વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આચાર્ય રાજેન્દ્વ પ્રજાપતિએ સમગ્ર ટીમને અભિનંદન
 
સાર્વજનિક કોલેજમાં આઠમો સાયઝોન ઊજવાયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાની સાર્વજનિક કોલેજમાં આઠમા સાયઝોનમાં પ્રિયાંક પટેલ, નિમેષ ચૌધરી અને રીન્કુ ભાટીએ ગત વર્ષમાં થયેલા ભૌતિકશાસ્ત્ર જીવવિજ્ઞાન અને રસાયણ શાસ્ત્રમાં થયેલા સંશોધનોનું વિહંગાવલોકન પ્રસ્તુત કર્યું હતું. શિવાની પ્રજાપતિએ બ્રેઈન ટ્યુમર, રીતુ પ્રજાપતિએ હોર્મોન્સ અને કશીશ ભાવસારે સ્કીન કેન્સરથી બચવાના ઉપાય વિષય ઉપર વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આચાર્ય રાજેન્દ્વ પ્રજાપતિએ સમગ્ર ટીમને અભિનંદન અને કાર્યક્રમની આભારવિધિ હડમત ગઢવીએ કરી હતી.