આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજ વિજાપુરમાં ઉદીશા કલબ

અટલ સમાચાર, મહેસાણા આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજ વિજાપુરમાં ઉદીશા કલબ અંતર્ગત રીડીંગ સ્કીલ અને ઇન્ટરવ્યુ સ્કીલ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ટ્રેઇનર રીકેશભાઇ ગુર્જરે રીડીંગ સ્કીલ અને ઇન્ટરવ્યુ સ્કીલ અંગે પ્રેકટીકલ જ્ઞાન પુરુ પાડ્યું હતું. કાર્યક્રમનું આયોજન પ્રિ.ડો.સુરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રા.ડો.અનિલ કપૂરે કાર્ય પૂર્ણ કર્યુ હતુ.
 
આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજ વિજાપુરમાં ઉદીશા કલબ

અટલ સમાચાર, મહેસાણા

આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજ વિજાપુરમાં ઉદીશા કલબ અંતર્ગત રીડીંગ સ્કીલ અને ઇન્ટરવ્યુ સ્કીલ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ટ્રેઇનર રીકેશભાઇ ગુર્જરે રીડીંગ સ્કીલ અને ઇન્ટરવ્યુ સ્કીલ અંગે પ્રેકટીકલ જ્ઞાન પુરુ પાડ્યું હતું. કાર્યક્રમનું આયોજન પ્રિ.ડો.સુરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રા.ડો.અનિલ કપૂરે કાર્ય પૂર્ણ કર્યુ હતુ.