રાધનપુરના નાયતવાડા ગામે રિલાયન્સ ફાઉન્ડેશન અને દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા યોજાઇ

અટલ સમાચાર, પાટણ રાધનપુર તાલુકાના નાયતવાડા ગામે રિલાયન્સ ફાઉન્ડેશન અને દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા યોજાઈ હતી. પાટણના સંયુક્ત ઉપક્રમીઓ પંચાયત કચેરીની 30 જેટલી બહેનોને શીવણ ક્લાસની તાલીમ સંસ્થા દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ આપવામાં આવશે. પાટણના મુકેશભાઈ ઠાકોર અને આશિષભાઇ, રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર વર્ષા મહેતા, નાયતવાડાના સરપંચ જોશનાબેન રબારી અને ગ્રામ પંચાયતના સદસ્યોની હાજરીમાં
 
રાધનપુરના નાયતવાડા ગામે રિલાયન્સ ફાઉન્ડેશન અને દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા યોજાઇ

અટલ સમાચાર, પાટણ

રાધનપુર તાલુકાના નાયતવાડા ગામે રિલાયન્સ ફાઉન્ડેશન અને દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા યોજાઈ હતી. પાટણના સંયુક્ત ઉપક્રમીઓ પંચાયત કચેરીની 30 જેટલી બહેનોને શીવણ ક્લાસની તાલીમ સંસ્થા દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ આપવામાં આવશે. પાટણના મુકેશભાઈ ઠાકોર અને આશિષભાઇ, રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર વર્ષા મહેતા, નાયતવાડાના સરપંચ જોશનાબેન રબારી અને ગ્રામ પંચાયતના સદસ્યોની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી.