આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ(દશરથ ઠાકોર)

ભારે ગરમી વચ્ચે પાટણ જીલ્લાના રાધનપુરમાં સોમવારે સાંજે પલટો આવ્યો છે. સાંજે 6:25 વાગ્યા આસપાસ સૂર્યાસ્ત થાય તે પહેલા જ ઘુળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી અને ઘુળની ડમરીઓને કારણે વાહનચાલકોને લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી.

રાધનપુરમાં સાંજના સમયે ભારે ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. ધુળની ડમરીઓ સાથે વંટોળ આવતા અંધારુ છવાઇ ગયુ હતુ. 100 મીટરથી આગળ કશું જ દેખાતું ન હોઈ વાહન ચાલકોએ લાઈટો ચાલુ કરવી પડી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code