આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,રાજકોટ

રાજકોટમાં ર૪ ફેબ્રુઆરીએ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ રાજકોટ જીલ્લા ધટક દ્વારા ધો.10 અને ધો.12 ના વિદ્યાર્થીઓ માટે મોટીવેશન પ્રોગ્રામ યોજાયો હતો. જેમા ગુજરાત રાજ્યના ખ્યાતનામ તજજ્ઞોએ માર્ગદર્શન આપી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સમય ની માંગ ને અનુરૂપ પ્રોગ્રામ ના આયોજન બદલ જીલ્લાની ટીમ ને અંભિનંદન આપ્યા હતા. આ પ્રોગ્રામમા ગૌતમભાઈ ગેડીયા (ચેરમેન ડૉ આંબેડકર અત્યોદય વિકાસ નિગમ), જે વી શ્રીમાળી (પ્રમુખ,ગુ.ગુ.બ્રા.સ.) સી.એન.જોષી (મહામંત્રી ગુ.ગુ.બ્રા.સ) ભગવતીભાઈ શ્રીગોડ ખજાનચી, ભાનુભાઈ દવે,હષઁદભાઈ પંડ્યા, પ્રો.સોલંકી, ભાણજી સૌમૈયા જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી યુવાનો ને પ્રોત્સાહિત કર્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code