અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)
પાટણ જિલ્લાના વામૈયા ગામના પરમાર પ્રવિણસિંહ ભેમુભા પાટણ ખાતે યોજાયેલ કુસ્તી રમતમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સાથે આ ભાવિ ગુજરાતના ખેલાડીએ રાજપૂત સમાજનું ગાૈરવ વધાર્યું હતું.
કુસ્તી રમતમાં ટોપ પર રહેતા વામૈયા ગ્રામજનો, રાજપૂત સમાજ અને સ્નેહીજનોનું ગાૈરવ વધારતા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.