રામ મંદિર મુદ્દે સંતોની ચેતવણી, કેન્દ્ર સરકારને 25મી સુધીનું અલ્ટીમેટમ

અટલ સમાચાર, Desk જનતાની કોર્ટનાં માધ્યમતી રામ મંદિરનું નિર્માણ થશે રામ મંદિર મુદ્દે સંતોની ચેતવણી 25મી સુધીનું અલ્ટીમેટમ લોક સભાની ચુંટણી ના ડાકલા વાગીરહ્યા છે ત્યારે ફરી રામ મંદિર નો મુદો ચર્ચામાં આવ્યો છે. આ વખતે મોદી સરકાર પાસે સંતોને રામ મંદિર મદ્દે મોટી આસાઓ છે. સંતો એક વાર ફરી રામ મંદિરની તારીક નકીકરવા કેન્દ્ર સરકાર
 
રામ મંદિર મુદ્દે  સંતોની ચેતવણી, કેન્દ્ર સરકારને 25મી સુધીનું અલ્ટીમેટમ

અટલ સમાચાર, Desk

જનતાની કોર્ટનાં માધ્યમતી રામ મંદિરનું નિર્માણ થશે
રામ મંદિર મુદ્દે સંતોની ચેતવણી 25મી સુધીનું અલ્ટીમેટમ
લોક સભાની ચુંટણી ના ડાકલા વાગીરહ્યા છે ત્યારે ફરી રામ મંદિર નો મુદો ચર્ચામાં આવ્યો છે. આ વખતે મોદી સરકાર પાસે સંતોને રામ મંદિર મદ્દે મોટી આસાઓ છે. સંતો એક વાર ફરી રામ મંદિરની તારીક નકીકરવા કેન્દ્ર સરકાર ને ચેતવણી આપી રામ મંદિર નહી બનેતો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારી છે. દિગંબર અખાડાના પ્રમુખ મહંત સુરેશ દાસે સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું કે સરકાર રામ મંદિરની ફોર્મ્યુલા 25 જાન્યુઆરી સુધીમાં તૈયાર કરે. જો એવું નહી થાય તો તેના માટે વિશાળ જનઆંદોલન કરવામાં આવશે. મહંત સુરેશદાસે કહ્યું કે, કુંભમાં જ સાઘુ-સંત રામ મંદિર નિર્માણની તારીખ નિશ્ચિત કરશે. જો કોર્ટ અને સરકાર કંઈ પણ નથી કરતા તો જનતાની કોર્ટનાં માધ્યમતી રામ મંદિરનું નિર્માણ થશે.
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે સંતોએ એકવાર ફરીથી કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. આ વખતે દિગંબર અખાડાના પ્રમુખ મહંત સુરેશ દાસે આ મુદ્દે સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું કે, સરકાર રામ મંદિરની ફોર્મ્યુલા 25 જાન્યુઆરી સુધીમાં તૈયાર કરે. જો એવું નહી થાય તો તેના માટે વિશાળ જનઆંદોલન કરવામાં આવશે. મહંત સુરેશદાશે કહ્યું કે, કુંભમાં જ સાધુ-સંત રામ મંદિર નિર્માણની તારીખ નિશ્ચિત કરશે.