ભગવાન રાયગોર,કાંકરેજ
કાંકરેજ તાલુકાના રાનેર મુકામે મનરેગા કામ નું નિરિક્ષણ તાલુકા વિકાસ અધિકારી સુમબેન પ્રજાપતિ,નાયબ તા.વિ અધિ અનિલભાઈ ત્રિવેદી ઘ્વારા કરાયું હતુ. જેમાં રાનેર સરપંચ તથા મનરેગા લાભાર્થીઓ વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.