આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

ભગવાન રાયગોર,કાંકરેજ

કાંકરેજ તાલુકાના રાનેર અને ખીમાણા મુકામે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થી ને ત્વરીત સહાય ચૂકવણા સંમેલન યોજાવામાં આવેલ.જેમાં મોટી સંખ્યામાં લાભાર્થી ઓ હાજર રહેલ. આ કાર્યક્રમ માં કાંકરેજ ટીડીઓ.કુસુમબેન પ્રજાપતિ,નાયબ ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી,પાયલબેન આઈઆરડી શાખા નો સ્ટાફ તમામ ગ્રામસેવકોએ મોટી સંખ્યામાં હાજર રહેલ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code