આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સૌરાષ્ટ્રે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવતા વિદર્ભ સામે રાજકોટમાં રમાયેલી સિઝનની આખરી ડ્રો મેચમાં ત્રણ પોઈન્ટ હાંસલ કર્યા હતા. આ સાથે વિદર્ભની સાથે સૌરાષ્ટ્રે પણ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહેલા ગુજરાતની સાથે સાથે કર્ણાટક પણ ગ્રુપ-એમાંથી ક્વાર્ટર ફાઈનલમાં ક્વોલિફાય થયા હતા.
હવે તારીખ ૧૫મી જાન્યુઆરીથી શરૃ થનારી ક્વાર્ટર ફાઈનલમાં ગુજરાતનો મુકાબલો કેરળ સામે થશે. જ્યારે સૌરાષ્ટ્રની ટીમ ઉત્તર પ્રદેશ સામે ટકરાશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code