રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા બાળકોની તપાસ
અટલ સમાચાર, હિંમતનગર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સાબરકાંઠા અંતર્ગત જિલ્લાની પ્રા.શાળા તેમજ આંગણવાડીનાં બાળકોની તપાસણી કરવામાં આવી હતી. જેમા ડો.રાહુલ સોલંકી R.B.S.K દ્વારા ખામીવાળા બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ગંભીર બિમારી વાળા બાળકોને સેવામાં રિફર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિનોદ મેવાડા, સુપરવાઈઝર ભાવનાબેન જોષી, ફિણેવ, વિનુંબેન પરમાર આશા, તથા શાળાના આચાર્ય હરેશભાઈ.આર.
                                          Dec 25, 2018, 16:52 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર, હિંમતનગર
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સાબરકાંઠા અંતર્ગત જિલ્લાની પ્રા.શાળા તેમજ આંગણવાડીનાં બાળકોની તપાસણી કરવામાં આવી હતી. જેમા ડો.રાહુલ સોલંકી R.B.S.K દ્વારા ખામીવાળા બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ગંભીર બિમારી વાળા બાળકોને સેવામાં રિફર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિનોદ મેવાડા, સુપરવાઈઝર ભાવનાબેન જોષી, ફિણેવ, વિનુંબેન પરમાર આશા, તથા શાળાના
 આચાર્ય હરેશભાઈ.આર. ચૌધરી તેમજ શાળાના શિક્ષકઓ દ્વારા કામગીરીમાં સારો સહકાર આપવામાં આવ્યો હતો.

