અરવલ્લીના મોડાસા ખાતે હોમગાર્ડઝનો ભરતી મેળો યોજાશે
અટલ સમાચાર, અરવલ્લી અરવલ્લી જિલ્લાના બાયડ, ડેમાઈ, ધનસુરા, આંબલિયારા યુનિયો ખાતે પુરુષ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. હોમગાર્ડઝ માં ભરતી થવાની લાયકાત ધરાવતા યુવાનો દર્શાવેલી લાયકાત ધોરણ 7 પાસ, ઉમર વર્ષ 18 થી વધુ અને 50 વર્ષથી સુધી હોવી જોઈએ. ઊંચાઈ 165 સે.મી અને વજન 50 કિલો ધરાવતા ઉમેદવારોએ ભરતી ફોર્મ નિયત-A ગુજરાત સરકારના
                                          Feb 23, 2019, 12:48 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, અરવલ્લી
અરવલ્લી જિલ્લાના બાયડ, ડેમાઈ, ધનસુરા, આંબલિયારા યુનિયો ખાતે પુરુષ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. હોમગાર્ડઝ માં ભરતી થવાની લાયકાત ધરાવતા યુવાનો દર્શાવેલી લાયકાત ધોરણ 7 પાસ, ઉમર વર્ષ 18 થી વધુ અને 50 વર્ષથી સુધી હોવી જોઈએ. ઊંચાઈ 165 સે.મી અને વજન 50 કિલો ધરાવતા ઉમેદવારોએ ભરતી ફોર્મ નિયત-A ગુજરાત સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ homeguards.gujratgov.in પરથી ફોર્મ મેળવી સંપુર્ણ વિગત ભરી જરૂરી પ્રમાણ પત્રો ગોકુલધામ તિરુપતિ ડુગરાવાળા રોડ મકાન નં.4 કેનાલ પાસે મોડાસા અરવલ્લી ખાતે 26 ફેબ્રુઆરી ના રોજ રૂબરૂ હાજર રહેવું,ભરતી તારીખ 26 ફેબ્રુઆરી સરસ્વતી હાઇસ્કુલ માલપુર રોડ મોડાસા ખાતે સવારે 8 કલાકે યોજાશે.

