રાહત@પાટણ: 5 લોકો કોરોના સામે જંગ જીત્યા, મોડીરાત્રે રજા અપાઇ

અટલ સમાચાર, પાટણ પાટણની ધારપુર મેડિકલ કોલેજમાંથી વધુ પાંચ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતાં તેમન રજા આપવામાં આવી છે. જેમાં સિધ્ધુપરના ઉમરૂના 1 અને નેદ્રા ગામના 4 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. 1 મહિલા અને 4 પુરૂષોએ કોરોનાને મહાત આપી છે. પહેલા કોરોના પોઝિટીવ આવ્યા બાદ તમામને ધારપુર ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવારને અંતે પાંચેય
 
રાહત@પાટણ: 5 લોકો કોરોના સામે જંગ જીત્યા, મોડીરાત્રે રજા અપાઇ

અટલ સમાચાર, પાટણ

પાટણની ધારપુર મેડિકલ કોલેજમાંથી વધુ પાંચ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતાં તેમન રજા આપવામાં આવી છે. જેમાં સિધ્ધુપરના ઉમરૂના 1 અને નેદ્રા ગામના 4 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. 1 મહિલા અને 4 પુરૂષોએ કોરોનાને મહાત આપી છે. પહેલા કોરોના પોઝિટીવ આવ્યા બાદ તમામને ધારપુર ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવારને અંતે પાંચેય દર્દીઓનો રીપોર્ટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાહત@પાટણ: 5 લોકો કોરોના સામે જંગ જીત્યા, મોડીરાત્રે રજા અપાઇ

પાટણ જીલ્લામાં કોરોના પોઝિટીવ આવેલા વધુ 5 લોકો સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ગત મોડીરાત્રે સાજા થયેલ એક મહિલા અને ચાર પુરૂષ સહિત પાંચ લોકોને રજા આપવામાં આવી છે. જેમાં નેદ્રાના 55 વર્ષીય મહિલા, 60 વર્ષીય પુરૂષ, 49 વર્ષીય પુરૂષ, 83 વર્ષીય પુરૂષ અને સિધ્ધપુરના ઉમરૂ ગામના 53 વર્ષીય મહિલા સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

રાહત@પાટણ: 5 લોકો કોરોના સામે જંગ જીત્યા, મોડીરાત્રે રજા અપાઇ