આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે શુક્રવારે દિલીપભાઇ જોષીના ઘરે ગણેશ હવનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને રાજકીય-સામાજીક લોકોએ હવન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

પીંપળ ગામે યોજાયેલા ગણેશ હવનમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા પ્રભારી દુષ્યંતભાઇ પંડયા, કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ, સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, કિસાન મોરચાના મહામંત્રી રજનીભાઈ પટેલ, આર.એસ.એસ.ના શૈલેષભાઈ ઠક્કર, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ બનાસકાંઠા-સાણંદ-પાટણ-ચાણસ્મા તાલુકાના ભાજપાના કાર્યકરો પદાધિકારીઓ વિનયસિંહ ઝાલા, મુકેશભાઇ દાઢી, મહેશભાઈ રાવલ, ચંદુભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, પ્રકાશ ભાઈ ચૌધરી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code