આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)

અમદાવાદ જિલ્લાના દેત્રોજ ગામનો સંઘ છેલ્લા ૨૦ વર્ષથી અંબાજી પગપાળા સંઘ જાય છે. આ સંઘમાં લગભગ ૧૫૦ થી ૨૦૦ પદયાત્રિકો જોડાયેલા છે. આ સંઘ દેત્રોજથી ૮(આઠમના)ના દિવસે પ્રસ્થાન થયો હતો. તેમજ આજે ૧૨ (બારસ)ના રોજ આ સંઘ અંબાજી પહોંચ્યો હતો. આ સંઘમાં જમવાથી માંડી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે દેત્રોજ ગામના ભરતજી બેચરજી ઠાકોરે જણાવ્યું હતું કે અમે સતત ૨૦ વર્ષથી આ સંઘમાં ચાલીને જઈએ છીએ.

swaminarayan

 

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code