માન્યતાઃ વ્યક્તિને સપનામાં ખુદને પાણીમાં પડતાં જોવો છો તો આ શુભ માનવામાં આવે, જાણો બીજા અર્થ
ન

અટલ સમાચાર, ડેસ્ક


વૃક્ષઃ
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં વૃક્ષ દેખાવું શુભ માનવામાં આવે છે. આ આકસ્મિક ધન લાભ સૂચક માનવામાં આવે છે. જો તમે સપનામાં લીલું વૃક્ષ જોવો છો અથવા તો ખુદ વૃક્ષ પરથી ફળ તોડતા દેખાવ છો તો તેને અર્થ પિતૃ સંપત્તિ પ્રાપ્ત થવો છો. 

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

પાણીમાં પડતા દેખાવુંઃ
સપનામાં તમે ખુદને પાણીમાં પડતાં જોવો છો તો આ શુભ માનવામાં આવે છે. જો તમને પણ આવું સપનું આવે છે તો તેને મતલબ છે કે તમને વેપારમાં સારો લાભ થવાની સંભાવના છે. 

કુંવામાંથી પાણી નીકળવુંઃ
સપનામાં ખુદને કુવામાંથી પાણી કાઢતા જોવું પણ શુભ માનવામાં આવે છે. જો કોઈ આવું સપનું જોવે છે તો તેનો અર્થ છે કે, તમારી પાસે જે પણ પૈસા છે તે ઈમાનદારીથી કમાયેલા છે.

કપડાઃ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ખુદને નવા કપડા પહેરેલા જોવા ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. આ સાથે ખુદના કપડા સુકાતા જોવા જોવા તે વ્યક્તિના પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે.