મહેસાણાના ભેસાણામાં રેલવે સ્ટોપેજ આપવા લોકમાંગ

મહેસાણા તાલુકાના ભેસાણા ગામે 1968થી ભેસાણા-માંકણજ રેલ્વે સ્ટેશન ધમધમતુ હતુ. ભેસાણા-માંકણજ રેલવે સ્ટેશનનો લાભ ભેસાણા, આંબલીયાસણ, માંકણજ સહિત આજુબાજુની 18000થી વધુની પ્રજાને આ સ્ટેશનનો લાભ મળતો હતો. મહેસાણાથી સવારે 8:20ના સમયે ઉપડતી મહેસાણા-વિરમગામ લોકલ ટ્રેનને ભેસાણા -માંકણજ સ્ટેશને સ્ટોપેજ આપવા લોકમાગણી ઉભી થઈ છે. આ બાબતે ગ્રામજનો દ્રારા તંત્રને વારંવાર રજુઆતો કરવામા આવેલ છે છતાં
 
મહેસાણાના ભેસાણામાં રેલવે સ્ટોપેજ આપવા લોકમાંગ

મહેસાણા તાલુકાના ભેસાણા ગામે 1968થી ભેસાણા-માંકણજ રેલ્વે સ્ટેશન ધમધમતુ હતુ. ભેસાણા-માંકણજ રેલવે સ્ટેશનનો લાભ ભેસાણા, આંબલીયાસણ, માંકણજ સહિત આજુબાજુની 18000થી વધુની પ્રજાને આ સ્ટેશનનો લાભ મળતો હતો.
મહેસાણાથી સવારે 8:20ના સમયે ઉપડતી મહેસાણા-વિરમગામ લોકલ ટ્રેનને ભેસાણા -માંકણજ સ્ટેશને સ્ટોપેજ આપવા લોકમાગણી ઉભી થઈ છે.
આ બાબતે ગ્રામજનો દ્રારા તંત્રને વારંવાર રજુઆતો કરવામા આવેલ છે છતાં આંખઆડા કાન કરાઈ રહ્યા છે. વહેલામા વહેલી તકે સ્ટેશન ફરીવાર ચાલુ કરવામા આવે તેવી લોકમાંગણી છે.