રીપોર્ટ@બેચરાજી: ભારે રસાકસી વચ્ચે આજે ગંજબજારમાં મતદાન પૂર્ણ

અટલ સમાચાર, બેચરાજી કોરોના મહામારી વચ્ચે આજે બેચરાજી ગંજબજારમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં સરેરાશ 97 ટકા મતદાન નોંધાયું હોવાનું સામે આવ્ય છે. આ તરફ હવે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. પરંતુ 7 મંડળી બાબતે હાઇકોર્ટનો ચુકાદો બાકી હોવાથી કાલે ફાઇનલ રીઝલ્ટ નહિ મળે તેવુ સુત્રો તરફથી માહિતી સામે આવી રહી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રીપોર્ટ@બેચરાજી: ભારે રસાકસી વચ્ચે આજે ગંજબજારમાં મતદાન પૂર્ણ

અટલ સમાચાર, બેચરાજી

કોરોના મહામારી વચ્ચે આજે બેચરાજી ગંજબજારમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં સરેરાશ 97 ટકા મતદાન નોંધાયું હોવાનું સામે આવ્ય છે. આ તરફ હવે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. પરંતુ 7 મંડળી બાબતે હાઇકોર્ટનો ચુકાદો બાકી હોવાથી કાલે ફાઇનલ રીઝલ્ટ નહિ મળે તેવુ સુત્રો તરફથી માહિતી સામે આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@બેચરાજી: ભારે રસાકસી વચ્ચે આજે ગંજબજારમાં મતદાન પૂર્ણ
જાહેરાત

મહેસાણા જીલ્લાના બેચરાજી ગંજબજારમાં આજે ભારે રસાકસી વચ્ચે મતદાન પૂર્ણ થયુ હતુ. જેમાં ખેડૂત 294, વેપારી 28 અને ખરીદ વેચાણ સંઘના 10 મતદાતા સહિત કુલ 332 મતદારોએ મતદાન કર્યુ હતુ. આ તરફ આવતી કાલે માત્ર વેપારી અને સહકારી ખરીદ વેચાણ સંઘના મતદારોની જ ગણતરી હાથ ધરવામાં આવશે. તો ગંજનું ફાઇનલ રિઝલ્ટ રદ્દ કરાયેલ 7 મંડળીના 3 ઓક્ટોમ્બરના હાઇકોર્ટ ચુકાદા બાદ જાહેર થશે તેવી માહિતી સામે આવી છે.