રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં કોરોના પોઝિટીવનો કુલ આંકડો 144 પર પહોંચ્યો

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે કુલ 144 કેસ પોઝીટીવ છે, જ્યારે 2 લોકો વેન્ટીલેટર પર છે 11 નાં મોત થયા છે હોમ ક્વોરોન્ટાઈન માંથી 418 જેટલા સામે ફરિયાદ દાખલ કરી છે. જે લેબોરેટરી પરિક્ષણ 144 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2531 કેસો નેગેટીવ આવ્યા છે. રાજ્યમાં પોઝિટીવ કેસોમાં સતત ચિતા જનક રીતે
 
રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં કોરોના પોઝિટીવનો કુલ આંકડો 144 પર પહોંચ્યો

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે કુલ 144 કેસ પોઝીટીવ છે, જ્યારે 2 લોકો વેન્ટીલેટર પર છે 11 નાં મોત થયા છે હોમ ક્વોરોન્ટાઈન માંથી 418 જેટલા સામે ફરિયાદ દાખલ કરી છે. જે લેબોરેટરી પરિક્ષણ 144 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2531 કેસો નેગેટીવ આવ્યા છે. રાજ્યમાં પોઝિટીવ કેસોમાં સતત ચિતા જનક રીતે વધારો જોવા મળ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં 39 કેસ હજુ પેન્ડિંગ છે, 144 કેસ પોઝિટીવમાં અમદાવાદમાં 64, સુરતમાં 17 કેસ, રાજકોટમાં 10 વડોદરામાં 12 કેસ ગાંધીનગરમાં 13 ભાવનગર 13 કેસ કચ્છ 02 મહેસાણા 02 ગીર સોમનાથ 02 પોરબંદર 03 પંચમાહાલ 01 પાટણ 02 છોટાઉદેપુરમાં 01 જામનગરમાં 01 મોરબી 01 ટોટલ 144 કેસ પોઝીટીવ રાજ્યમાં નવા 16 કેસ નોંધાયા છે.

વિદેશ પ્રવાસ કરનાર લોકો 33 છે આંતરરાજ્ય 36 લોકો છે. લોકલ ટ્રાન્સમિન્સન-85 છે. ત્યારે 21 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે. આરોગ્ય સચીવનાં જણાવ્યા મુજબ ગત રોજથી ટોટલ 360 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટવ 22 છે. આરોગ્ય સચીવે જણાવ્યુ કે, લોકલ ટ્રાન્સમિશનમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.