અટલ સમાચાર, મહેસાણા
વિષય પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં પ્રાથમિક કન્યા શાળામાં 70માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન સાથે આચાર્ય દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તે કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાવો તેઓ જાહેર કર્યું હતું. બેથી ત્રણ દીકરી દત્તક લીધી હતી. તેમનો તમામ ખર્ચો મહેશભાઈએ ઉપાડી લીધો હતો.