આગામી પ્રજાસત્તાક દિન રાજ્યકક્ષાની ઉજવણી પાલનપુર ખાતે કરાઇ
અટલ સમાચાર, પાલનપુર આગામી પ્રજાસત્તાક દિન રાજ્યકક્ષાની ઉજવણી પાલનપુર ખાતે કરાઇ રહી છે. જે સંદર્ભે વિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે આરોગ્ય પરિવાર કલ્યાણ પાલનપુર દ્વારા થરાદ ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી અને રાજ્યકક્ષાના મંત્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. જે પ્રસંગે પાલિકા પ્રમુખ લવજીભાઇ વાણીયા, ચીફ ઓફીસર
Jan 23, 2019, 15:26 IST

અટલ સમાચાર, પાલનપુર
આગામી પ્રજાસત્તાક દિન રાજ્યકક્ષાની ઉજવણી પાલનપુર ખાતે કરાઇ રહી છે. જે સંદર્ભે વિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે આરોગ્ય પરિવાર કલ્યાણ પાલનપુર દ્વારા થરાદ ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી અને રાજ્યકક્ષાના મંત્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. જે પ્રસંગે પાલિકા પ્રમુખ લવજીભાઇ વાણીયા, ચીફ ઓફીસર રોશનીબેન પટેલ, ભાજપના પ્રમુખ રૂપસીભાઇ, સંઘના ચેરમેન જીવરાજ કાકા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહી સારવાર લીધી હતી.