રિસર્ચઃ ભારત અને દુનિયામાંથી કોરોના મહામારી દુરથવાની તારીખો આવી

અટલ સમાચાર, ડેસ્ક દુનિયાભરના લોકોના મન હવે એક જ સવાલ સતત થઇ રહ્યો. અને તે છે આ કોરોના વાયરસ ક્યારે જશે? લોકડાઉનમાં બેસીને અનેક લોકો વિચારે છે ક્યારે કોરોના નાબૂદ થશે. કારણે કે અત્યાર સુધી કોરોનાના કારણે દુનિયાભરમાં બે લાખથી વધુ લોકોની મોત થઇ ચૂકી છે. અને 30 લાખથી વધુ લોકો દુનિયામાં તેનાથી સંક્રમિત છે.
 
રિસર્ચઃ ભારત અને દુનિયામાંથી કોરોના મહામારી દુરથવાની તારીખો આવી

અટલ સમાચાર, ડેસ્ક

દુનિયાભરના લોકોના મન હવે એક જ સવાલ સતત થઇ રહ્યો. અને તે છે આ કોરોના વાયરસ ક્યારે જશે? લોકડાઉનમાં બેસીને અનેક લોકો વિચારે છે ક્યારે કોરોના નાબૂદ થશે. કારણે કે અત્યાર સુધી કોરોનાના કારણે દુનિયાભરમાં બે લાખથી વધુ લોકોની મોત થઇ ચૂકી છે. અને 30 લાખથી વધુ લોકો દુનિયામાં તેનાથી સંક્રમિત છે. બીજ તરફ દુનિયાભરના વૈજ્ઞાનિક અને ડોક્ટર આ સંક્રમણને રોકવા અને તેની દવા બનાવવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. ત્યારે સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇના શોધકર્તાએ કોરોના વાયરસ નાબૂદ થવાની તારીખ બહાર પાડી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસે દુનિયાભરના લોકોને ઘરે રહેવા મજબૂર કર્યા છે. હવે પહેલા જે વસ્તુઓ સામાન્ય લાગતી હતી જેમ કે પરિવાર સાથે બહાર ફરવા નીકળવું, ગાર્ડનમાં ચાલવા જવું કે પરિવારના કોઇ સંબંધીઓને મળવા જવું તે પણ ખતરા સમાન અને પહેલાની વાત લાગવા લાગી છે. તમામ લોકોના મનમાં બસ તે જ વાત ફરી ફરીને આવી રહી આ લોકડાઉન ક્યારે પૂરું થશે. ત્યારે સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇનના શોધકર્તાઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રિવેન ડેટા એનાલિસિસના આ રિપોર્ટે લોકો માટે આશાનું કિરણ બનીને આવ્યો છે.

અધ્યયન મુજબ દુનિયાના તમામ દેશોમાં ડિસેમ્બરની શરૂઆતમાં કોરોના સંપૂર્ણ પણે નાબૂદ થશે. અધ્યયનમાં તે પણ કહ્યું છે કે અમેરિકામાં 27 ઓગસ્ટ, સ્પેનમાં 7 ઓગસ્ટ, ઇટલીમાં 25 ઓગસ્ટ, ભારતમાં કોરોનાના નાબૂદ થવાની શરૂઆત 22 મેથી થશે. શોધકર્તાના જણાવ્યા મુજબ ભારતમાં 97 ટકા કેસ 22 મેથી 99 ટકા 1 જૂન અને 100 ટકા 26 જુલાઇ સુધી સંપૂર્ણ પણે કોરોના ખતમ થવાની સંભાવના રહેલી છે.

શોધકર્તાએ આ મહામારીના નાબૂદ થવા માટે ત્રણ અનુમાનિત સમય બતાવ્યા છે. શોધમાં જાણવા મળ્યું છે કે કોરોના 97 ટકા ક્યારે પૂર્ણ થશે 99 ટકા અને 100 ટકા ક્યારે સંપૂર્ણ પણે નાબૂદ થશે. શોધમાં દરેક દેશનું હવામાન અને ત્યાંની કોરોનાની સ્થિતિ આધારિત આ અનુમાન નીકાળ્યું. મોતની સંખ્યા અને ઠીક થનાર દર્દીઓની સંખ્યાના આધારે પણ આ અનુમાન લગાવવામાં આવ્યું છે. આ અનુમાને જ ચીનમાં કોરોના પૂરું થવાનો સમય 9 એપ્રિલ જણાવ્યો હતો. અને શોધ મુજબ કોરોનાને નાબૂદ થવામાં 9 એપ્રિલ સમય જણાવવામાં આવ્યો છે. શોધ મુજબ કોરોના દુનિયાભરથી 97 ટકા 30 મે, 99 ટકા 17 જૂન અને 100 ટકા 9 ડિસેમ્બરના રોજ નાબૂદ થશે.