બોદલાઃ પ્રાથમિક શાળાના શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો, વૃક્ષારોપણનો સંદેશ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) મહેસાણા જિલ્લાના બોદલા ગામ ખાતે સોમવારના રોજ પ્રાથમિક શાળામાં શિક્ષિકા ડિમ્પલબેન ગજ્જરનો વિદાય સમારંભ યોજાયો. ના વિદાય સમારંભ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર તેમજ મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ વિનુભા ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોદલા શાળાના પટાંગણમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સાથે ગ્રામજનોને પણ
 
બોદલાઃ પ્રાથમિક શાળાના શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો, વૃક્ષારોપણનો સંદેશ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

મહેસાણા જિલ્લાના બોદલા ગામ ખાતે સોમવારના રોજ પ્રાથમિક શાળામાં શિક્ષિકા ડિમ્પલબેન ગજ્જરનો વિદાય સમારંભ યોજાયો. ના વિદાય સમારંભ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર તેમજ મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ વિનુભા ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બોદલાઃ પ્રાથમિક શાળાના શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો, વૃક્ષારોપણનો સંદેશ

આ પ્રસંગે બોદલા શાળાના પટાંગણમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સાથે ગ્રામજનોને પણ 500થી વધુ વૃક્ષોની ભેટ આપી પર્યાવરણ અંગે સંદેશ પુરો પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આયોજન માણેક યુવક મંડળ દ્રારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ મહેમાનો, શાળાના આચાર્ય એ.જી.પટેલ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની હાજરીમાં ઉત્સાહપૂર્વક યોજાયો હતો.