રોટરી કલબ ઓફ વિસનગર એમ.એન. કોલેજના સાહિત્ય ઉત્સવ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા રોટરી કલબ ઓફ વિસનગર અને એમ.એન. કોલેજના સાહિત્ય ઉત્સવને પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉત્સવ 31 જાન્યુઆરીથી પ્રારંભનું સાંકળચંદ પટેલ તથા પ્રકાશભાઈ પટેલે કર્યું હતું. ડાયમંડનાં ગોવિંદભાઈ પટેલ અને આર.કે જ્વેલર્સના રાજુભાઈ પટેલ હાજર રહ્યા હતા. માત્ર 2 દિવસ બાકી છે આ ઉત્સવમાં લોકો જોડાય તેવી રોટરી કલબના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ અને
 
રોટરી કલબ ઓફ વિસનગર એમ.એન. કોલેજના સાહિત્ય ઉત્સવ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા

રોટરી કલબ ઓફ વિસનગર અને એમ.એન. કોલેજના સાહિત્ય ઉત્સવને પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉત્સવ 31 જાન્યુઆરીથી પ્રારંભનું સાંકળચંદ પટેલ તથા પ્રકાશભાઈ પટેલે કર્યું હતું. ડાયમંડનાં ગોવિંદભાઈ પટેલ અને આર.કે જ્વેલર્સના રાજુભાઈ પટેલ હાજર રહ્યા હતા. માત્ર 2 દિવસ બાકી છે આ ઉત્સવમાં લોકો જોડાય તેવી રોટરી કલબના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ અને કોલેજના પ્રિ.વાય.એમ. પટેલે અપીલ કરી છે.