અફવાઃ કોરોના વાયરસ WHOના નામે વાઈરલ લૉકડાઉનનું શિડ્યુલ ફેક

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં 21 દિવસના લૉકડાઉન વચ્ચે સોશિયલ મીડિયામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નામે એક ફેક મેસેજ વાઈરલ થઈ ગયો છે. તેમાં ડબલ્યુએચઓના હવાલો આપીને લૉકડાઉનના પ્રોટોકોલના શિડ્યુલના ચાર તબક્કા દર્શાવાયા છે. જેમાં એક દિવસ, બીજામાં 21, ત્રીજામાં 28 અને ચોથામાં 15 દિવસના લૉકડાઉનની વાત છે. આ પ્રમાણે ભારતમાં 20 એપ્રિલથી 18 મે વચ્ચે લૉકડાઉનનો
 
અફવાઃ કોરોના વાયરસ WHOના નામે વાઈરલ લૉકડાઉનનું શિડ્યુલ ફેક

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં 21 દિવસના લૉકડાઉન વચ્ચે સોશિયલ મીડિયામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નામે એક ફેક મેસેજ વાઈરલ થઈ ગયો છે. તેમાં ડબલ્યુએચઓના હવાલો આપીને લૉકડાઉનના પ્રોટોકોલના શિડ્યુલના ચાર તબક્કા દર્શાવાયા છે. જેમાં એક દિવસ, બીજામાં 21, ત્રીજામાં 28 અને ચોથામાં 15 દિવસના લૉકડાઉનની વાત છે. આ પ્રમાણે ભારતમાં 20 એપ્રિલથી 18 મે વચ્ચે લૉકડાઉનનો ત્રીજો તબક્કો હશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડબલ્યુએચઓનો જિનિવાના મુખ્યાલયમાં સંપર્ક કરતા મીડિયા ટીમના ક્રિશ્ચિયન લિંડમીયરે કહ્યું કે, લૉકડાઉનનો અમારો કોઈ પ્રોટોકોલ નથી, દરેક દેશના પોતપોતાના સેટ અપ છે. તેવી જાણ થતાં આ ફેક સીબિત થયુ હતુ.