સાબરકાંઠા@અકસ્માત: બાઇક અને ટ્રક અથડાયા, ૧ ગંભીર
અટલ સમાચાર,સાબરકાંઠા સાબરકાંઠાના અમદાવાદ-મોડાસા હાઇવે પર ગુરૂવારે સાંજના સમયે એક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો છે. સાબરકાંઠાના નવાવાસ ઉજેડીયા પુલ પર ગુરૂવારે સાંજના સમયે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ઇસમ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે
Apr 11, 2019, 18:36 IST

અટલ સમાચાર,સાબરકાંઠા
સાબરકાંઠાના અમદાવાદ-મોડાસા હાઇવે પર ગુરૂવારે સાંજના સમયે એક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો છે.
સાબરકાંઠાના નવાવાસ ઉજેડીયા પુલ પર ગુરૂવારે સાંજના સમયે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ઇસમ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયો હતો.