સાબરકાંઠા: LCBના ASI વિષ્ણુભાઇ અમરાભાઇને ઇ-કોપ એવોર્ડ એનાયત કરાયો
અટલ સમાચાર,હિંમતનગર સાબરકાંઠા પોલીસ એલસીબીમાં ASI તરીકે ફરજ બજાવતા વિષ્ણુભાઇ અમરાભાઇને જાન્યુઆરી-ર૦૧૯ અંતર્ગત ડી.જી.પી.ના હસ્તે ઇ-કોપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સાબરકાંઠાના એ.એસ.આઇને ઇ-કોપ એવોર્ડ મળતા સાબરકાંઠા પોલીસમાં આનંદની લહેર જોવા મળી હતી.
                                          Mar 13, 2019, 19:11 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,હિંમતનગર
સાબરકાંઠા પોલીસ એલસીબીમાં ASI તરીકે ફરજ બજાવતા વિષ્ણુભાઇ અમરાભાઇને જાન્યુઆરી-ર૦૧૯ અંતર્ગત ડી.જી.પી.ના હસ્તે ઇ-કોપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સાબરકાંઠાના એ.એસ.આઇને ઇ-કોપ એવોર્ડ મળતા સાબરકાંઠા પોલીસમાં આનંદની લહેર જોવા મળી હતી.

